Important Instructions
Before starting to submit the application, candidate is advised to keep following documents available in soft copy.
- Passport size image (size less than 1 MB)
- Aadhar Card (Front and Back side)
- Till date available degree/ mark sheets / certificate of qualifications
- Cast Certificate and Income Certificate (in case of applying for government scholarship)
- Application fees payment reference details in soft copy
Application Fees: Rs. 200/- (Non Refundable)
Payment Details:
-
Option 1
A/C Holder Name: Shree Saraswati Education Sansthan
Bank: State Bank of India
A/C No: 31633889920
IFSC: SBIN0060436
-
Option 2
A/C Holder Name: Shree Saraswati Education Sansthan-Indrashil University
Bank: RBL Bank
A/C No: 309003101746
IFSC: RATN0000158
-
Option 3
UPI Code: 9624850111@okbizaxis
For more details: +91 9558485760, +91 6359102727
મહત્વપૂર્ણ સૂચનાઓ
અરજી સબમિટ કરવાનું શરૂ કરતા પહેલાં, ઉમેદવારને નીચે દર્શાવેલ ડોકયુમેન્ટ સોફ્ટ કોપીમાં સાથે રાખવાની સલાહ આપવામાં આવે છે.
- પાસપોર્ટ સાઈઝ ફોટો (1 એમબી કરતા ઓછું)
- આધાર કાર્ડ (આગળ - પાછળ બાજુ)
- આજ સુધીની ઉપલબ્ધ ડિગ્રી / માર્કશીટ / લાયકાતોનું પ્રમાણપત્ર
- જાતિ પ્રમાણપત્ર અને આવકનું પ્રમાણપત્ર (સરકારી શિષ્યવૃત્તિ માટે અરજી કરવા બાબતે)
- એપ્લિકેશન ફી જમા કર્યાની સોફ્ટ કોપી
અરજી ફી: રૂ. 200 / - (નોન રિફન્ડેબલ)
અરજી પેમેન્ટ કરવા માટેની વિગત:
-
વિકલ્પ 1
ખાતા ધારકનું નામ: શ્રી સરસ્વતી એજ્યુકેશન સંસ્થાન
બેંકનું નામ: ભારતીય સ્ટેટ બેંક
ખાતા નંબર: 31633889920
આઈ.એફ.એસ.સી: SBIN0060436
-
વિકલ્પ 2
ખાતા ધારકનું નામ: શ્રી સરસ્વતી એજ્યુકેશન સંસ્થાન-ઇન્દ્રશિલ યુનિવર્સિટી
બેંકનું નામ: આરબીએલ બેંક
ખાતા નંબર: 309003101746
આઈ.એફ.એસ.સી: RATN0000158
-
વિકલ્પ 3
યુપીઆઈ કોડ: 9624850111@Okbizaxis
વધુ માહિતી માટે સંપર્ક: +91 9558485760, +91 6359102727